શ્રીમદ્ ભગવદ્ ગીતા – શ્લોક, અર્થ અને શ્રીકૃષ્ણનો બોધ
શ્રીમદ્ ભગવદ્ ગીતાના બધા 18 અધ્યાય અને 700+ શ્લોક: સંસ્કૃત પાઠ, ઉચ્ચારણ, શબ્દાર્થ, ભાવાર્થ અને જીવન-બોધ ગુજરાતી, હિન્દી અને English માં.
અધ્યાય
- અધ્યાય 1: અર્જુનવિષાદયોગ
- અધ્યાય 2: સાંખ્યયોગ
- અધ્યાય 3: કર્મયોગ
- અધ્યાય 4: જ્ઞાનકર્મસંન્યાસયોગ
- અધ્યાય 5: કર્મસંન્યાસયોગ
- અધ્યાય 6: આત્મસંયમયોગ
- અધ્યાય 7: જ્ઞાનવિજ્ઞાનયોગ
- અધ્યાય 8: અક્ષરબ્રહ્મયોગ
- અધ્યાય 9: રાજવિદ્યારાજગુહ્યયોગ
- અધ્યાય 10: વિભૂતિયોગ
- અધ્યાય 11: વિશ્વરૂપદર્શનયોગ
- અધ્યાય 12: ભક્તિયોગ
- અધ્યાય 13: ક્ષેત્રક્ષેત્રજ્ઞવિભાગયોગ
- અધ્યાય 14: ગુણત્રયવિભાગયોગ
- અધ્યાય 15: પુરુષોત્તમયોગ
- અધ્યાય 16: દૈવાસુરસંપદવિભાગયોગ
- અધ્યાય 17: શ્રદ્ધાત્રયવિભાગયોગ
- અધ્યાય 18: મોક્ષસંન્યાસયોગ
આજનો શ્લોક
अपरेयमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे पराम् ।
जीवभूतां महाबाहो ययेदं धार्यते जगत् ॥
હે મહાબાહુ! આ (આઠ પ્રકારની) મારી અપરા, એટલે કે નિમ્ન પ્રકૃતિ છે. તેનાથી ભિન્ન મારી બીજી, જીવરૂપ પરા (ઉચ્ચ) પ્રકૃતિને જાણ, જેના દ્વારા આ સમગ્ર જગત ધારણ કરાય છે.
લોકપ્રિય ગીતા શ્લોક
- ગીતા 2.47 – कर्मण्येवाधिकारस्ते मा फलेषु
- ગીતા 18.66 – सर्वधर्मान्परित्यज्य मामेकं शरणं
- ગીતા 4.7 – यदा यदा हि
- ગીતા 4.8 – परित्राणाय साधूनां विनाशाय
- ગીતા 2.14 – मात्रास्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदुःखदाः
- ગીતા 2.20 – न जायते म्रियते
- ગીતા 2.22 – वासांसि जीर्णानि यथा
- ગીતા 2.63 – क्रोधाद्भवति सम्मोहः सम्मोहात्स्मृतिविभ्रमः
- ગીતા 3.35 – श्रेयान्स्वधर्मो विगुणः परधर्मात्स्वनुष्ठितात्
- ગીતા 6.5 – उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत्
- ગીતા 9.22 – अनन्याश्चिन्तयन्तो मां ये
- ગીતા 2.48 – योगस्थः कुरु कर्माणि